વચન
લિવિંગ વર્ડ ટ્રસ્ટ - ખ્રિસ્તીઓ માટે ઈ-પુસ્તકો ડાઉનલોડ કરો

સાત પુસ્તકો
તમારા વિશ્વાસને ઊંડો કરવા

કોઇપણ ખ્રિસ્તી માટે વાંચવા જેવી આવશ્યક શ્રેણી. ખાસ કરીને એવા ગંભીર વિશ્વાસીઓ માટે જેઓ પોતાના વિશ્વાસમાં ઊંડાણ અને વૃદ્ધિ મેળવવા ઇચ્છે છે. આ પુસ્તકો આપણને બાઇબલ સમજવામાં, દિવ્ય જીવનમાં વૃદ્વિ પામવા, અને દૈનિક જીવનમાં ખ્રિસ્તનો વધુ અનુભવ કરવામાં મદદ કરે છે.

આ શ્રેણી ત્રણ ભાગોમાં ગોઠવવામાં આવી છે, દરેક ભાગ આગલા પર આધારિત છે જેથી ઇશ્વરનું વચન અને ખ્રિસ્તી અનુભવનો પ્રગતિશીલ અને સમૃદ્વ અભ્યાસ મળી શકે. તે વ્યક્તિગત વાંચન અને અભ્યાસ માટે ઉપલબ્ધ છે.

Mobile
Desktop
Tablet
અમારા વિશે

પુસ્તકો જે પોષણ કરે છે ખ્રિસ્તી જીવનને

લિવિંગ વર્ડ ટ્રસ્ટ વોચમેન ની અને તેમના સૌથી નજીકના સહકાર્યકર, વિટનેસ લી દ્વારા ખ્રિસ્તીઓ માટે લખાયેલી સાત પુસ્તકોની શ્રેણીનું વિતરણ કરે છે. હજારો શોધતા ખ્રિસ્તીઓને તેમની આત્મિક યાત્રામાં આ પુસ્તકો મદદરૂપ લાગે છે.

બાઇબલની ઊંડી સમજ
દૈનિક જીવનમાં લાગુ પડતી શાસ્ત્રની તાજી, વ્યવહારુ સમજ મેળવો.
વિશ્વાસના દરેક તબક્કા માટે
આત્મિક વૃદ્ધિ શોધતા કોઈપણ વિશ્વાસી માટે યોગ્ય
વિવિધ ફોર્મેટમાં ઉપલબ્ધ
ડાઉનલોડ— કોઈપણ ઉપકરણ પર, કોઇપણ સમયે, ઑફલાઇન વાંચો.
ખ્રિસ્તીઓ માટે ઈ-પુસ્તકો

શોધો & ડાઉનલોડ

ખ્રિસ્તી જીવનના મૂળભૂત તત્વો, ભાગ ૧
Basic Elements of the Christian Life
સંતોષકારક ખ્રિસ્તી જીવનના મૂળભૂત તત્વો શોધો
ઇશ્વરની શાશ્વત યોજના સાથે મેળ ખાતું સંતોષકારક ખ્રિસ્તી જીવન અને દૈનિક જીવન કેવી રીતે જીવવું તે અંગે સંક્ષિપ્ત છતાં વ્યવહારિક માર્ગદર્શન.
ખ્રિસ્તી જીવનના મૂળભૂત તત્વો, ભાગ ૨
Basic Elements of the Christian Life
ખ્રિસ્તી જીવનના મૂળભૂત તત્વો, ભાગ 3
Basic Elements of the Christian Life

મહત્વપૂર્ણ સૂચના

લિવિંગ વર્ડ ટ્રસ્ટ ખ્રિસ્તી સાહિત્ય અને પવિત્ર બાઇબલના શિક્ષણો પર ઇન્ટરનેટ સંસાધનોને પૂરા પાડે છે, જેનો હેતુ ફક્ત વ્યક્તિગત વાંચન, અભ્યાસ અને વધુ વ્યક્તિગત ઉપયોગ માટે છે. પ્રસ્તુત પ્રકાશનો અને વિષયવસ્તુ ઇસુ ખ્રિસ્તના જીવન અને શિક્ષણોમાં રસ ધરાવતી કોઇપણ વ્યક્તિ માટે છે. તે ખ્રિસ્તીઓ અથવા ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર અને પવિત્ર બાઇબલમાં વ્યક્તિગત રસ ધરાવતા વાચકો દ્રારા ઉપયોગ માટેનો પણ છે. તમામ વિષયવસ્તુ અને સામગ્રીનો પ્રવેશ-હક, ઉપયોગ અને પ્રસાર સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને સ્વતંત્ર ઇચ્છાથી છે.